નિયમ / 31 ડિસેમ્બર સુધી આ કામ ન કર્યું તો, અમાન્ય થઈ જશે પાન કાર્ડ, આ છે પ્રોસેસ

PAN and Aadhaar linking deadline extended to December 31

ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટએ પાન અને આધાર લિંક કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર સુધી લંબાવી દીધી છે. જેથી પાનકાર્ડ ધારકો માટે જરૂરી છે કે તેઓ પાન નંબરને આધાર સાથે લિંક કરાવી દે. તમે ઓનલાઈન અથવા SMSથી પણ આવું કરાવી શકો છો. આવું સાતમી વખત થઈ રહ્યું છે જ્યારે પાનને આધાર સાથે લિંક કરવાની મર્યાદા વધારવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ