BIG NEWS / સંસદમાં 'અસંસદીય શબ્દો'ના વિવાદ વચ્ચે નવું ફરમાન: સંસદમાં હવે પેમ્ફલેટ અને પ્લેકાર્ડ પર પણ પ્રતિબંધ

pamphlets and placards also banned in parliament

18 જૂલાઈથી શરૂ થવા જઈ રહેલા સંસદના સત્રમાં આ વખતે ભારે હોબાળો જોવા મળશે, કારણ કે આ વખતે સત્ર દરમિયાન ઘણા કડક નીતિ નિયમો આવ્યા છે, જેને લઈને વિપક્ષમાં ભારે ગુસ્સો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ