ધરપકડ / પામેલા ડ્રગ્સ કેસ: BJP નેતા રાકેશ સિંહ અરેસ્ટ, શું બંગાળમાં ભાજપનું અભિયાન પ્રભાવિત થશે

pamela-goswami-drugs-case-bjp-leader-rakesh-singh-arrested-by-police-from-bardhaman

પામેલા ગોસ્વામી ડ્રગ્સ કેસમાં ભાજપના નેતા રાકેશ સિંહની બંગાળ પોલીસે બર્ડવાનના ગલસીથી ધરપકડ કરી લીધી છે. રાકેશ સિંહની સાથે પોલીસે તેના બે પુત્રોની અટકાયત પણ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ