ચિંતાજનક / રહસ્યમયી તાવથી આ ગામમાં 8 બાળકોના મોત, 60 સારવાર હેઠળ, સ્વાસ્થ્ય વિભાગ સફાળુ જાગ્યું

palwal 8 children died in the village of palwal due to mysterious fever

હથીન વિધાનસભાના પલવલના ચિલ્લી ગામમાં રહસ્યમયી તાવના કારણ ગત 10 દિવસમાં 8 બાળકોના મોત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ