રક્ષક બન્યો ભક્ષક / સુરતમાં માસ્ક ન પહેરનાર યુવતીને બ્લેકમેઈલ કરી પલસાણાના કોન્સ્ટેબલે કારમાં આચર્યું દુષ્કર્મ

Palsana constable commits rape in car on 33-year-old girl

પલસાણા પોલીસ મથકના કોન્સ્ટેબલ નરેશ કાપડિયા સામે મહિલાએ દુષ્કર્મની નોંધાવી ફરિયાદ, માસ્ક વિના પકડાતા કોન્સ્ટેબલે દુષ્કર્મ આચર્યું અને પીડિતાના અંગત ફોટો પાડ્યાનો આક્ષેપ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ