ટેક્નોલોજી / ક્રેડિટ કાર્ડની સાઇઝ વાળા ફોનનું વેંચાણ શરૂ, જાણો કિંમત અને ખાસિયત

palm credit card sized phone unlocked variant is now available price and specifications

Palm એ ગત વર્ષે પોતાનો પહેલો એન્ડ્રોઇડ સ્માર્ટફોન લૉન્ચ કર્યો હતો. Palm ફોનમાં માત્ર 3.3 ઇંચની ડિસ્પ્લે છે. એની સાઇઝ એક ક્રેડિટ કાર્ડ બરાબર છે. Palm ફોનમાં એલસીડી ડિસ્પ્લે છે અને એને નોટર અને ડસ્ટપ્રૂફ માટે IP68 રેટિંગ મળ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ