રિપોર્ટ / પાલઘર લિન્ચિંગ કેસને લઇને મહારાષ્ટ્ર સરકારને ઝટકો, સુપ્રીમ કોર્ટે સરકાર પાસે સ્ટેટસ રિપોર્ટ માંગી

palghar lynching supreme court seeks status report from state government

મહારાષ્ટ્રના પાલઘર લિન્ચિંગ (Palghar Lynching) મામલામાં સુપ્રીમ કોર્ટ (Supreme Court) એ રાજ્ય સરકાર પાસેથી તપાસની સ્ટેટસ રિપોર્ટ માંગી છે. સુપ્રીમ કોર્ટે હાલ તપાસ પર રોક લગાવાથી ઇનકાર કરી દીધો છે. આ મામલાની સુનાવણી ચાર સપ્તાહ બાદ થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ