બ્રેકિંગ ન્યુઝ
VTV / palestine issue postage stamp to honour mahatma gandhis on 150th birth anniversary
Mehul
Last Updated: 04:50 PM, 2 October 2019
ADVERTISEMENT
સેદેરે કહ્યું કે ગાંધીજીની યાદમાં ટપાલ ટિકિટ જાહેર કરાઇ છે, જેમની વિરાસત અને મૂલ્યોએ માનવતાને માર્ગ બતાવવાનું કામ કર્યું છે અને આગળ પણ કરતા રહેશે.
ADVERTISEMENT
In honour of Mahatma Gandhi, Government of Palestine issued a commemorative stamp to mark the 150th Birth Anniversary of Father of the Nation.#GandhiAt150 #GandhiJayanti #Gandhi150 @MEAIndia @SecretaryEr @IndianDiplomacy pic.twitter.com/IFIaIXoEW2
— India in Palestine (@ROIRamallah) October 1, 2019
જ્યારે સુનીલ કુમારે કહ્યું કે 'રાષ્ટ્રપિતા' ને સન્માનિત કરવાનું આ પગલુ ભારત અને પેલેસ્ટાઇનની વચ્ચે મજબૂત ઐતિહાસિક, રાજનીતિક અને સાંસ્કૃત્તિક સંબંધ બતાવે છે. રામલ્લામાં ભારતીય મિશને ગાંધીજીની 150મી જયંતી પર ઉત્સવ મનાવવા માટે ઘણા પ્રકારના કાર્યક્રમોનું આયોજન કર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.