બનાસકાંઠા / પોલીસ હેડ કવાર્ટરમાં બંધ મકાનમાં અચાનક ભભૂકી આગ 

Palanpur-Police-Head-Quarter-closed-house-fire

બનાસકાંઠાના પાલનપુર પોલીસ હેડક્વાર્ટરમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. અચાનક પોલીસ હેડક્વાર્ટરમાં આગ લાગતા સમગ્ર વિસ્તારમાં ભાગ દોડ મચી ગઈ હતી. આગની જાણ ફાયર વિભાગ અને પોલીસને કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને ભારે જહેમત બાદ ફાયર વિભાગના જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ