TikTok / પાલનપુર સિવિલ હોસ્પિટલમાં તબીબ લગાવી રહ્યા છે ઠુમકા, ટિકટોકની ઘેલછાનો વીડિયો વાયરલ

palanpur doctor in civil hospital make tiktok video

પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ટિકટોક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં સિવિલ હોસ્પિટલમાં ટિકટોક વીડિયો બનાવવ માટે ડોક્ટર ઠુમકા લગાવી રહ્યા છે અને તેમનો ઠુમકા લગાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ