ન્યાય / ગુજરાતનો પ્રથમ કિસ્સો: એક દીકરીની માતાને તલાક...તલાક...તલાક... કહીને તરછોડી દીધી, કોર્ટે સંભળાવી દીધી સજા

Palanpur court sentences accused in triple divorce case to one year imprisonment

ટ્રીપલ તલાકમાં સજા પડી હોય તેવો રાજ્યનો પ્રથમ કિસ્સો, સિંચાઇ વિભાગનાં અધિકારી સરફરાઝ બિહારીને પાલનપુર કોર્ટે એક વર્ષની કેદ અને દંડ ફટકાર્યો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ