દૂર્ઘટના / પાલનપુરમાં દૂધ દોહવાના મશીનથી કરંટ લાગતા 11 ગાયો તરફડી તરફડીને મૃત્યુ પામી

palanpur 11 cow death on electrical machine current

પાલનપુર તાલુકાના કોટડા ભાખર ગામે સોમવારે વહેલી સવારે ગાયો દોહતી વખતે મશીનમાં થયેલા શોર્ટ સર્કિટથી લોખંડની જાળીમાં કરંટ ઉતર્યો હતો. જ્યાં પશુપાલકના પગમાં પગરખાં હોવાથી તેઓ બચી ગયા હતા. જોકે, 11 ગાયોને ગરદનના ભાગેથી કરંટ શરીરમાં પ્રવેશી જતાં ગાયો તરફડીને મોતને ભેટી હતી.

બ્રેકિંગ ન્યૂઝ