TMKOC / તારક મહેતા...ની સોનુ શોના આ કલાકારના પ્રેમમાં પડી? સોશ્યલ મિડીયા પર સ્ક્રીનશૉટ વાયરલ 

palak sindhawani is in love with samay shah?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના કલાકાર પલક સિંધવાની અને સમય શાહના વચ્ચે સોશ્યલ મિડીયા પર વાયરલ થઇ રહેલા સ્ક્રીનશૉટે લોકોનું ધ્યાન ખેંચ્યુ છે. સમયે પલકની પોસ્ટ પર "kiss" ના ઈમોજી સાથે રિએક્શન આપ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ