VIDEO / તુસી ગ્રેટ હો મંત્રીજી! પાકિસ્તાનના મંત્રીએ લસણને ગણાવ્યું આદુ, વીડિયો જોઈને હસી પડશો 

  paksitan minister fawad chaudhary garlic ginger video viral

પાકિસ્તાનમાં મોંધવારી મુદ્દે એક પ્રેસ કોન્ફરન્સમાં ફવાદ ચૌધરીએ લસણને આદુ ગણાવ્યું હતું. જેના કારણે યુઝર્સ હવે તેમના જ્ઞાન પર સવાલ ઉઠાવી રહ્યાં છે. અને તેની મજાક ઉડાવી રહ્યાં છે. 

બ્રેકિંગ ન્યૂઝ