સુરક્ષા / કચ્છ સરહદની સામે પાર પાક મરિનની ગતિવિધિઓ વધી, ભારતીય સેના પણ એલર્ટ

pakisthan marines increases movement near kutch border Indian Army alerts

જમ્મુ-કાશ્મીરમાંથી 370ની કલમ હટાવી દેવામાં આવી છે. જેને પગલે કાશ્મીરમાં કોઇ પ્રકારનો વિરોધ પ્રદર્શન ન થાય અને કોઇ સમસ્યા સામે ના આવે તેના માટે સુરક્ષાબળ તૈનાત કરવામાં આવ્યું છે. તો અતિ સંવેદનશીલ મનાતી કચ્છની દરિયાઇ સરહદની સામે પાર પાક મરીન સિક્યુરિટીની ગતિવિધિઓ એકાએક તેજ બની છે. જેથી ભારતીય સેના એલર્ટ કરી દેવાઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ