નિવેદન / કાશ્મીર મુદ્દે પાકિસ્તાને ભારતને આપી ધમકી કહ્યું, હિન્દુસ્તાને કંઇ કર્યુ તો...

pakistan's statement for India

જમ્મુ-કાશ્મીરના મુદ્દે પાકિસ્તાને ભારતને ધમકી આપી છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે કહ્યું કે, જો ભારત કાશ્મીરમાં આગળ કોઈપણ પગલા લેશે તો ભારતના કારણે કાશ્મીર રાજ્યની શાંતિ અને સલામતી જોખમમાં મુકાશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ