રાજનીતિ / પાકિસ્તાનની અવળચંડાઈ, ભારતમાં થયેલા હુમલામાં મસૂદ-સઈદનો હાથ હોવાનો કર્યો ઈનકાર 

Pakistan's indecision Masood-Saeed was not involved in the attacks in India

આંતરરાષ્ટ્રીય દબાણ બાદ પાકિસ્તાને ભલે પોતાના આતંકી આકાઓ હાફિઝ સઈદ અને મૌલાના મસૂદ અઝહર વિરૂદ્ધ આતંકી ગતિવિધીઓ લઈને કાર્યવાહી શરૂ કરી હોય પણ પાકિસ્તાન માત્ર આ મામલે ડોળ કરી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ