ફાયરિંગ / ભારતીય સરહદમાં ઘૂસ્યું પાકિસ્તાની ડ્રોન, જવાનોએ કર્યું ફાયરિંગ...

Pakistan's drone spotted in Punjab Khemkaran sector

બુધવારના રોજ પાકિસ્તાનનું એક ડ્રોન પંજાબના તરણતારણના ખેમકરણ સેકટરમાં ઘૂસી ગયેલું જોવા મળ્યું. જેના પર ભારતીય જવાનોએ ફાયરિંગ કર્યું. જવાનોના આ જવાબી હુમલા વચ્ચે આસપાસના વિસ્તારોમાં બ્લેક આઉટ કરવામાં આવ્યું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ