વાયરલ VIDEO / LIVE મેચમાં જ ફાટી ગઈ પાક. ક્રિકેટરની પેન્ટ, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં લોકોએ ઉડાવી મજાક

pakistans cricketers pant tore apart during match

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ દરમિયાન, ફિલ્ડીંગ કરતા પાકિસ્તાનનાં એક ક્રિકેટરનું મેદાન વચ્ચે પેંટ ફાટ્યું. સોશિયલ મીડિયા પર લોકો પોતાના રિએક્શન્સ આપી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ