નુકસાન / અમેરિકાના પ્રવાસથી પરત ફરતા જ ઇમરાન ખાનને લાગ્યો મોટો ઝાટકો

Pakistan's budget has lost credibility: World Bank

અમેરિકાના 3 દિવસીય પ્રવાસ બાદ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન સ્વદેશ પરત ફર્યા હતા. પાકિસ્તાનમાં ઈમરાન ખાનના અમેરિકાના પ્રવાસની ચર્ચા હજી શાંત પડી નથી...ત્યાં જ વર્લ્ડ બેંકે પાકિસ્તાનને જોરદાર ઝાટકો આપ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ