WC 2019 / પાક. દિગ્ગજ બોલરે કહ્યું 'હાર્દિક પંડ્યાને મને 2 અઠવાડિયા માટે આપી દો, થોડું શીખવાનું બાકી છે'

Pakistan's Abdul Razzaq Offers to Coach All-rounder Hardik Pandya, Says Can Make Him Best in World

ગુરુવારે માન્ચેસ્ટરમાં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ઘ હાર્દિક પંડ્યાના શાનદાર ફોર્મથી ટીમ ઇન્ડિયાની મદદ મળી. પહેલા બેટિંગ કરતા તેણે 38 બૉલમાં 46 રન કર્યા, જે પછી કેરેબિયાઇ બેટ્સમેન સુનીલ એમ્બ્રિસની વિકેટ પણ ઝડપી. 

બ્રેકિંગ ન્યૂઝ