સફેદ કલંક / ઓખાના દરિયામાંથી ઝડપાયેલા 280 કરોડના ડ્રગ્સ મામલે 10 પાકિસ્તાનીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર, ATSની તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા

Pakistanis granted in connection seized from Okha sea shocking revelations in ATS investigation

ઓખાના દરિયામાંથી 280 કરોડના ડ્રગ્સ અને હથિયારો સાથે ઝડપાયેલા 10 પાકિસ્તાનીઓને આજે કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ