અધ્યયન / કાશ્મીર નહીં પાકિસ્તાનની જનતાને આ બે વસ્તુઓની થઇ રહી છે ચિંતા, રિસર્ચમાં થયો ખુલાસો

pakistanis feel inflation and unemployment is the biggest problem not kashmir

પાકિસ્તાની જનતાને કાશ્મીરની નહીં પરંતુ સૌથી વધારે ચિંતા આસમાને પહોંચલી મોંઘવારી અને બેરોજગારીની થઇ રહી છે. ગલપ ઇન્ટરનેશનલે આર્થિક સંકટનો સામનો કરી રહેલા દેશના તમામ ચાર પ્રાન્તોમાં એક સર્વેક્ષણ કરાવ્યું છે જેમાં આ જાણવા મળ્યું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ