ભારે કરી / પાકિસ્તાની કુસ્તીબાજને ઘમંડ ભારે પડ્યો, ભારતીય મૂળનાં ખેલાડીને 55 સેકન્ડમાં હરવ્યાનો દાવો ખોટો પડ્યો

pakistani wrestler ali asad loses cwg commonwealth games 2022 bronze medal

પાકિસ્તાની ખેલાડીએ 55 સેકન્ડમાં ભારતીય પહેલવાનને હરાવીને જે માન-સન્માન પ્રાપ્ત કર્યુ હતુ, તે હવે લૂંટાઈ ગયુ છે. વિશ્વભરમાં તેની ઈજ્જતના ધજાગરા ઉડી ગયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ