હાથના કર્યા... / પાકિસ્તાનને બલૂચિસ્તાનમાં જોરદાર ફટકો, 100 સૈનિકોને મારી નાખ્યાનો વિદ્રોહીઓનો દાવો

pakistani soldiers killed in Balochistan by baluch rebels

પાકિસ્તાન આર્મીનું જીવવું હરામ કરી દેનાર બલૂચ વિદ્રોહીઓએ આર્મી બેઝ પર ભીષણ હુમલો કરીને 100 સૈનિકોને મારી નાખ્યા હોવાનો દાવો કર્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ