VIRAL / અટારી-વાઘા બોર્ડર પર પાકના જવાને પગ પછાડ્યો અને બન્યું એવું કે, VIDEO થઇ ગયો વાયરલ

pakistani soldier turban fell down during beating retreat ceremony

અટારી-વાઘા બોર્ડરનો વિડીયો વાયરલ થયો છે. બિટિંગ રિટ્રીટ દરમિયાન પાકિસ્તાનના સૈનિકનો વિડીયો વાયરલ થયો છે. બિટિંગ રિટ્રીટ સમયે પાકિસ્તાનના સૈનિકનો પગ લપસ્યો હતો. સૈનિકે પરેડ દરમિયાન પગ લપસી જવાને સંતુલન ગુમાવ્યું  હતું. આક્રમકતાથી ચાલવા જતા પાકિસ્તાન સૈનિકે સંતુલન ગુમાવ્યું જેને લઈને તેનો ફજેતો થયો હતો અને સૈનિકના માથા પરથી પાઘડી પણ નીચે પડી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ