બોલીવુડ / પાકિસ્તાની ગીતનું કૉપી છે પઠાનનું બેશરમ રંગ? સિંગરે વીડિયો સાથે આપ્યા પૂરાવા, દંગ રહી ગયા ફેન્સ

pakistani singer sajjad ali says pathaan song besharam rang copied from ab ke hum bichere

શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમની પઠાણ સતત વિવાદોમાં ઘેરાયેલી છે. વિવાદોનુ કારણ બન્યું છે ફિલ્મનુ ગીત બેશરમ રંગ. જેને લઇને એક વિવાદ સમાપ્ત થયો છે તો બીજો શરૂ થયો છે. હવે ગીત સાથે એક નવો વિવાદ જોડાવા લાગ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ