નિવેદન / આતિફ અસલમે જમ્મુ-કાશ્મીરને લઇને કહ્યું કંઇક આવું, યૂઝર્સે કહ્યું 'તારો દેશ જો, અહીંયા મોદીજી છે...'

pakistani singer atif aslam commented on kashmir issue

કાશ્મીરથી આર્ટિકલ 370 ખતમ કરવાના ભારત સરકારાન નિર્ણયનો પાકિસ્તાનમાં વિરોધ થઇ રહ્યો છે. ઘણા પાકિસ્તાની કલાકારોએ એના વિરોધમાં સોશિયલ મીડિયા પર લખ્યું છે. હવે આ લિસ્ટમાં સિંગર આતિફ અસલમનું નામ પણ જોડાઇ ગયું છે. આતિફની આ પોસ્ટ બાદ ભારતીય ફેન્સ ખૂબ નારાજ થયા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ