VIDEO / પાકિસ્તાનમાં હોબાળો, વિધાનસભામાં મહિલા ધારાસભ્યોએ બઘડાટી બોલાવી, ગડદાપાટુ ફટકાર્યા

pakistani punjab assembly women lawmakers fight out video

પાકિસ્તાનમાં ચાલી રહેલી રાજકીય ઉથલ પાથલની વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. અહીં પંજાબ વિધાનમાં મહિલા ધારાસભ્યોની વચ્ચે વિવાદ થઈ ગયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ