નિવેદન / ભારત ઘરેલૂ પરિસ્થિતિઓથી ધ્યાન ભટકાવવા માટે અમારા વિરૂદ્ધ કાર્યવાહી કરી શકે છેઃ ઇમરાન ખાન

Pakistani PM imran khan threat India CAA protests

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને શનિવારે કહ્યું કે નાગરિકતા સંશોધન કાયદાના કારણે આપણને ભારતથી ખતરો વધતો જઇ રહ્યો છે. તેમણે શક્યતાઓ વ્યક્ત કરી છે કે ભારત પોતાની ઘરેલૂ પરિસ્થિતિઓથી ધ્યાન ભટકાવવા માટે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરી શકે છે. ઇમરાને કહ્યું કે તેઓ ભારતના કોઇપણ પ્રોક્સી વૉર (યુદ્ધ)નો જડબાતોડ જવાબ આપશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ