બેઠક / ઇમરાનનો દાવો 'ટ્રમ્પે પાકિસ્તાનને અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થતા કરવા કહ્યું, USએ આપ્યો જવાબ

Pakistani PM Imaran Khan Mediating US Iran Donald trump

પાકિસ્તાનના વડાપ્રધાને મંગળવારે દાવો કર્યો કે ડોનાલ્ડ ટ્રમ્પ તેમણે ઈરાન સાથે સંબંધ સુધારવા માટે આમંત્રણ આપી રહ્યા છે જયારે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઇમરાન ખાને તેમને સામેથી કહ્યું હતુ અને હજુ કઈ નક્કી નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ