ઈસ્લામાબાદ / ટ્રમ્પે અમદાવાદમાં આપેલા ભાષણથી પાકિસ્તાની મીડિયાને મરચાં લાગ્યાં, જુઓ શું કહ્યું...

pakistani media avoids trump remarks on us efforts to curb terrorism in the country donald trump india visit

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદમાં આપેલા ભાષણથી પાકિસ્તાની મીડિયાને મરચાં લાગ્યાં છે. મોટા ભાગના પાકિસ્તાની મીડિયાએ ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણને સિલે‌ક્ટિવ રીતે કવરેજ આપ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ