દિલ્હી / પાકિસ્તાની હિંદુ શરણાર્થી મહિલાએ પોતાની નવજાત બાળકીનું નામ ‘નાગરિકતા’ રાખ્યું

Pakistani Hindu refugee woman named her newborn child 'citizenship'

રાજ્યસભાએ નાગરિકતા સુધારા વિધેયક-ર૦૧૯ પર મંજૂરીની મહોર મારતાં જ હવે રાષ્ટ્રપતિની મંજૂરી સાથે આ વિધેયક કાયદો બની જશે. આ સાથે જ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા હિંદુ, શીખ, ખ્રિસ્તી, બૌદ્ધ, જૈન અને પારસી સમુદાયના શરણાર્થીઓ માટે ભારતની નાગરિકતા હાંસલ કરવા માટે માર્ગ મોકળો થઇ જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ