બદ ઈરાદો / લંડન સ્થિત ભારતીય દુતાવાસ બહાર ભારતનાં બંધારણની કોપી સળગાવવાનું પાકિસ્તાનનું ષડયંત્ર

pakistani groups plan to burn indian constitution republic day indian embassy high commissioner express concern london

લંડન સ્થિત ભારતીય દૂતાવાસ બહાર 26 જાન્યુઆરીના રોજ પાકિસ્તાની પ્રદર્શનકારીઓ એકતા થઈ ભારતીય બંધારણની કોપીઓને સળગાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું . વિરોધ પ્રદર્શન માટે લોકોને ભેગા કરવાની પણ શરુઆત કરવામાં આવી હતી. જેનાં કારણે લંડન સ્થિત ભારતીય હાઈ કમિશનરે બ્રિટનની ગૃહમંત્રીને મળીને ચિંતા વ્યક્ત કરી હતી. ભારતીય સમુદાયના લોકોએ પણ પત્ર લખીને પ્રદર્શન પર બેન લગાવવા માંગણી કરી રહ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ