હાય રે મોંઘવારી / પાકિસ્તાનમાં એક કર્મચારીએ પેટ્રોલના વધતા ભાવ જોઈ ઓફિસે જવા ગધેડા ગાડીની પરવાનગી માગી

pakistani employees seeks permission to use the donkey car due to the increase in oil prices

પાકિસ્તાનના નાગરિક ઉડ્ડયન સત્તામંડળના એક કર્મચારીએ સરકાર દ્વારા એક વાર ફરી ઈંધણના ભાવ વધાર્યા બાદ આવવા જવા માટે ગધેડા ગાડીનો ઉપયોગ કરવા માટે શુક્રવારે મંજૂરી માગી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ