પંજાબ / અટારી બોર્ડર નજીકથી ઝડપાયું પાકિસ્તાની ડ્રોન, સેનાએ હાથ ધર્યું સર્ચ ઓપરેશન

Pakistani Drone Recovered From Attari Border

પંજાબ પોલીસે અટારી બોર્ડર પર પાકિસ્તાનથી હથિયાર સપ્લાય કરવા માટે વપરાતા અન્ય એક ડ્રોનને ઝડપી લીધું છે. અગાઉ, પોલીસને સરહદી વિસ્તારોમાં વધુ ચાર પાકિસ્તાની ડ્રોનની હાજરી અંગે માહિતી મળી હતી. પોલીસે તાજેતરમાં પકડાયેલા ખાલિસ્તાની આતંકીઓની સ્પોટલાઇટ પર સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ