કેસ / પાકિસ્તાનના આ ડૉક્ટરે 900 માસૂમો સાથે કરી એવી હરકત કે દુનિયામાં મચી ગયો હાહાકાર

pakistani doctor who reused syringes busted after 900 children contracted hiv

સામાન્ય રીતે લોકો પોતાના બાળકોને વધુમાં વધુ શ્રેષ્ઠ સારવાર આપવા ઈચ્છતા હોય છે, જેથી તેઓ સ્વસ્થ રહી શકે. કેટલીક વાર સસ્તી સારવાર તેમના અને બાળકોના જીવન માટે ઘણી મોટી મુશ્કેલી લઈને આવે છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો પાકિસ્તાનના એક શહેરમાં સામે આવ્યો છે, જ્યાં સસ્તી સારવારની લાલચ આપીને એક ડૉક્ટરે 12 વર્ષની વયના લગભગ 900 બાળકોને ખતરનાક જીવલેણ બીમારી એઈડ્સની ભેટ આપી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ