બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Fashion & Beauty / ફેશન અને સૌંદર્ય / આ પાકિસ્તાની ક્રિકેટરની પત્ની છે હરિયાણાની, સ્ટાઈલ જોઈને ભલભલાના હોશ ઉડી જશે
5 ફોટો ગેલેરી
Last Updated: 05:52 PM, 4 September 2024
1/5
2019માં જ્યારે પાકિસ્તાની ક્રિકેટર હસન અલીએ હરિયાણાની રહેનાર સામિયા આરઝુ સાથે લગ્ન કર્યા હતા તો તેમની લવ લાઈફ ખૂબ જ ચર્ચામાં આવી હતી. ફ્લાઈટ એન્જિનિયર સામિયાએ હસન દુબઈમાં કોમન ફ્રેન્ડ્સ પાસે મળ્યા અને અમુક સમય બાદ બન્ને એક બીજાને દિલ આપી બેઠા. એવામાં બન્નેના લગ્ન ભારત જ નહીં પાકિસ્તાનમાં ટોક ઓફ ધ ટાઉન બની ગઈ હતી.
2/5
3/5
4/5
સામિયા બ્લેક લહેંગામાં પોતાની દિકરીની સાથે ટ્વિનિંગ કરતી જોવા મળી રહી છે. તો બીજી તરફ બ્લેક સાડીમાં તેનો અંદાજ ખૂબ જ કિલર દેખાઈ રહ્યો છે. જેમાં બન્ને લુકમાં તેણે ફૂલ સ્લીવ્સનો બ્લાઉઝ પહેર્યો છે. લહેંગાની સાથે માથા પટ્ટી લગાવી અને સાડીમાં સાઈડ પાર્ટીશનની સાથે સોફ્ટ કલર્સ કરીને તેણે પોતાના લુકને પુરો કર્યો.
5/5
રફલ ડીટેલિંગ વાળા આ ગાઉનમાં સામિયા એકદમ ડોલ જેવી દેખાઈ રહી છે. ઓફ વ્હાઈટ કલરના અપર પોર્શન પર ગોલ્ડન એમ્બલિશમેન્ટ પેચ લાગેલા છે તો સ્કર્ટ પોર્શનને પિંક અને બ્લૂ રફલ ડિઝાઈનથી શાનદાર લુક આપવામાં આવ્યો છે. જેમાં સ્ટાઈલિશ બન અને સટલ મેકઅપની સાથે તે બાર્બી ડોલ જેવી દેખાઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ