વાયરલ / દિપક ચાહરનાં લગ્નમાં પાકિસ્તાની ક્રિકેટર! સોશ્યલ મીડિયા પર વાયરલ થયો ફોટો, જાણો શું છે આખી કહાની

pakistani cricketer at deepak chahar wedding photo went viral on social media

ભારતીય ફાસ્ટ બોલર દીપક ચાહરે હાલમાં લગ્ન કર્યા છે. દીપકે 1 જૂને આગ્રામાં ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજ સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ તેમણે 3 જૂને દિલ્હીમાં એક રિસેપ્શન કર્યુ. જેમાં ભારતીય ટીમના અનેક ખેલાડીઓ સિવાય કેન્દ્રીય રમત ગમત પ્રધાન અનુરાગ ઠાકુર અને મનોજ તિવારી પણ ઉપસ્થિત રહ્યાં હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ