બ્રેકિંગ ન્યુઝ
VTV / pakistani conspiracy to spread corona in india busted 24 people held in nepals mosque
Bhushita
Last Updated: 10:33 AM, 12 April 2020
ADVERTISEMENT
આ રીતે ભારતમાં ફેલાયો કોરોના
ADVERTISEMENT
ભારતમાં કોરોના ફેલાવવાના પાકિસ્તાની કાવતરાનો પર્દાફાશ થયો છે. મળતી માહિતી અનુસાર 24 જમાતીઓ દિલ્હીથી નેપાળની મસ્જિદમાંથી ભાગી જતા પકડાયા છે. ઝામીલ મિયાં નામના વ્યક્તિએ પાકિસ્તાનના કહેવા પર ભારત મોકલીને કોરોના ફેલાવવાની સંપૂર્ણ યોજના બનાવી હતી.
આ વ્યક્તિના કહેવા અનુસાર કરી રહ્યા હતા કામ
દિલ્હીના નિઝામુદ્દીનના મરકઝથી પરત આવેલા આ તમામ જમાતીઓ ભારતીય સરહદથી જોડાયેલી નેપાળની એક મસ્જિદમાં છુપાયેલા હતા અને ભારત પ્રવેશવાની તકની યોજના બનાવી રહ્યા હતા. આ બધા ઝામીલ મિયાંના કહેવા પર તે મસ્જિદમાં છુપાયેલા હતા અને ઝાલીમ મિયાં દ્વારા ભારતમાં પ્રવેશવાનો કરાર લેવામાં આવ્યો હતો. જો કે, તેઓ પકડાયા હતા અને તેમની સ્વેબ પરીક્ષણ કરાવ્યું હતું, જેમાંથી ઘણા લોકોમાં કોરોનાનાં લક્ષણો જોયા છે. જેમના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે તેમને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે જ્યારે અન્યને ક્વૉરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.