ક્રિકેટ / ક્રિકેટના ઈતિહાસની શરમજનક હરકત: અમ્પાયરે OUT ન આપતા પાકિસ્તાની બોલરે કર્યું આવું, સ્પોર્ટ્સ જગતમાં રોષ

pakistani bowler hasan ali tried to raise umpire finger turn down lbw appeal sri lanka

પાકિસ્તાનના સ્ટાર ફાસ્ટ બોલર હસન અલીએ જ્યારે સલમાન અલી ગાગાની સામે આઉટની અપીલ કરી ત્યારે એમ્પાયરે આ અપીલને નકારી દીધી. ત્યારબાદ હસન અલીએ શરમજનક હરકત કરી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ