અલર્ટ / કચ્છ સરહદે મળી પાકિસ્તાની બોટ, આતંકવાદીઓ ઘુસ્યાની આશંકા

Pakistani boat found on Kutch border, terrorists suspect

કચ્છ સરહદ પર પાકિસ્તાની બોટ ઝડપાઇ છે. સિરક્રિકમાંથી બિનવારસી પાકિસ્તાની બોટ ઝડપાતા BSFએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથધર્યુ છે. આ બોટ પાકિસ્તાની માછીમારની છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x