T20 World Cup 2022 / છેલ્લા બોલ પર ચીટિંગ કરવા પર ઉતરી ગયું હતું પાકિસ્તાન, છતાં જીત ન મળી

pakistani batsman could have been mankading run out on the last ball vs zimbabwe

છેલ્લા બોલમાં પોતાને હારતા જોઇને પાકિસ્તાન ટીમ અપ્રામાણિકતા પર ઉતરી આવી હતી. ઝીમ્બાબ્વેનો બોલર ઈચ્છતો હોત તો માંકડિંગથી પણ રમત પૂરી કરી શકતો હોત. પરંતુ જેન્ટલમેને રમતની લાજ રાખવા માટે કદાચ આવુ કર્યુ નહીં.

બ્રેકિંગ ન્યૂઝ