તોડફોડ / VIDEO: પાકિસ્તાનમાં 22 મહિનામાં મંદિરો પર નવમો હુમલો, કટ્ટરપંથીઓએ મા જગદંબાની મૂર્તિ ખંડિત કરી

pakistani attack on hindu temple in karachi

પાકિસ્તાનમાં હિન્દુ સમુદાયના મંદિરો પર થતાં હુમલા અટકતા નથી. હાલમાં થયેલા હુમલામાં પાકિસ્તાનના કરાંચી શહેરમાં એક હિન્દુ મંદિરમાં કટ્ટરપંથીઓએ માં દુર્ગાની મૂર્તિને ખંડિત કરી દીધી છે. આ દરમ્યાન કટ્ટરપંથીઓએ મંદિરમાં ખૂબ હોબાળો મચાવ્યો અને તોડફોડ કરી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ