વખાણવાલાયક / પાકિસ્તાનીઓનો ભારત પ્રેમ: કલાકારે સ્વતંત્રતા દિવસે આપી અનોખી ભેટ, VIDEO જોઈને ગદગદ થઈ જશો

pakistani artist gave such a gift to the people of india every indian praised

પાકિસ્તાની રબાબ કલાકાર સિયાલ ખાને ભારતને ખાસ શુભેચ્છાઓ મોકલી. શાંત પહાડો અને હરિયાળી બેકગ્રાઉન્ડ સાથે સિયાલ ખાને તેની વીણા પર ભારતીય રાષ્ટ્રગીત જન ગણ મન વગાડ્યુ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ