મદદ / ભારતીય વિમાન પર પડી વીજળી, પાયલોટે જાહેર કર્યું અલર્ટ અને પાકિસ્તાને કર્યું આવું...

pakistani air traffic controller saves indian flight

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સંબંધો વચ્ચે ગુરૂવારે (14 નવેમ્બર) કંઇક એવું થયું જેના દરેક વખાણ કરશે. જેમાં 150 પ્રવાસીઓ લઇને જયપુરથી મસ્કટ જઇ રહેલ એક ભારતીય વિમાન પાકિસ્તાની હવાઇ સીમામાં હવામાન ખરાબ હોવાથી ફંસાયું હતું. તે સમયે પાકિસ્તાન વ્હારે આવ્યું હતું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ