વાયરલ / 'પ્લીઝ, પાકિસ્તાન સામે 23 ઓક્ટોબરે થનારી મેચ હારી જજો...' : હાર્દિક પંડ્યાને ટ્રોલ કરનારી PAK એક્ટ્રેસને ફેન્સે લીધી આડેહાથ

pakistani actress tried to troll hardik pandya but instead she herself got trolled

ઓસ્ટ્રેલીયા સામે ભારતને હાર મળ્યા બાદ પાકિસ્તાની એક્ટ્રેસ સહર શિનવારીએ હાર્દિક પંડ્યાની પોસ્ટ પર કોમેન્ટ કરી, ત્યાર બાદ ભારતીય ફેન્સે તેને જડબાતોડ જવાબ આપ્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ