છૂટાછેડા? / શું આ અભિનેત્રીને કારણે તૂટશે સાનિયા મિર્ઝા-શોએબ મલિકનો ઘરસંસાર, ચર્ચામાં હતું ફોટોશૂટ

pakistani actress ayesha omar name pops out amid sania mirza and shoaib malik divorce

સાનિયા મિર્ઝાની એક પોસ્ટ બાદ આ પ્રકારના સમાચારને બળ મળ્યું કે શોએબ મલિકની સાથે તેના છૂટાછેડા થઇ રહ્યાં છે. જેની પાછળ મોટુ કારણ એક અભિનેત્રીને જણાવવામાં આવ્યું છે, જેનુ નામ શોએબ મલિક સાથે જોડાયેલુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ