કર્યા વખાણ / પાકિસ્તાની અભિનેતા ગોવિંદાના પગે પડ્યો, આમ કરવાનું કારણ પણ જણાવ્યુ, કહ્યું હું તો..

pakistani actor fahad mustafa touch govinda feet at event video

બ્લેક અને ગોલ્ડન કપડામાં રહેલ ગોવિંદા, પિન્ક સૂટમાં રહેલ રણવીર સિંહ, બંને ફહાદ મુસ્તફાની સ્પીચને એન્જોય કરે છે. ફહાદ મુસ્તફાએ ઈવેન્ટમાં પોતાની સ્પીચમાં કહ્યું, મેં એક્ટિંગની જ્યારે શરૂઆત કરી ત્યારથી ગોવિંદા સર સાથે ઈન્સ્પાયર થઇને કરી. સર, અમે તમારા ચાહક છીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ