નારાજગી / મલાઇકા અરોરા પર ભડક્યો પાકિસ્તાની અભિનેતા, લખ્યું ટેલન્ટની જરુંર છે, આપ જૈસા કોઈ નહીં

pakistani actor adnan siddiqui slams bollywood malaika arora for ruining iconic song aap jaisa koi song

યુઝર્સ જ નહીં, પાકિસ્તાની સેલિબ્રિટીઓ પણ આપ જૈસા કોઈના રીમિક્સ વર્ઝનથી નારાજ છે. પાકિસ્તાનના ટોપ અભિનેતાઓમાં સામેલ અદનાન સિદ્દીકીએ નારાજગી દર્શાવી છે. અદનાને લખ્યું, શું હવામાં કઈક છે, જે અચાનક દુનિયા પરફેક્ટ ક્લાસિક્સને બરબાદ કરવા માટે ઝુકી પડી છે?

Loading...